motivational quote in gujarati language

Motivational Quotes in Gujarati Language (Text & Images)

Here are some good motivational quotes in Gujarati language and in both text and images.

you can use these images to your WhatsApp and Instagram status.

Motivational Quotes in Gujarati

જીંદગી ના રસ્તા સીધા અને સરળ હોય છે પણ મનનાં વળાંકો જ બહુ નડે છે.

Motivational quotes in gujarati

સવારનો ધુમ્મસ એ શીખવે છે કે બહુ આગળ નું જોવું નકામું છે, ધીમે ધીમે આગળ વધતા રહો રસ્તા આપોઆપ ખુલ્લા થઇ જશે.

Motivational quotes in gujarati language

પોતાની જાતને સમય આપો, તમારી પહેલી જરૂરત તમે ખુદ છો.

gujarati Motivational quotes

એક મહાન પુસ્તક એક વિચાર સાથે શરુ થાય છે અને એક મહાન જીવન એક નિર્યણ સાથે.

Motivational suvichar

હારવાના ભય કરતા જીતવાની મહત્વકાંક્ષા વધારે હશે તો સફળતા તમારા હાથ માં હશે.

Motivational suvichar

એક પુસ્તક, એક પેન, એક બાળક, અને એક શિક્ષક વિશ્વ ને બદલી શકે છે.

Motivational quotes in gujarati

આપણી સૌથી મોટી નબળાઈ, છોડી દેવામાં છે. એક વાર પ્રયત્ન કરવો એ સફળ થવાનો ચોક્કસ રસ્તો છે.

Motivational quotes in gujarati

કોઈ તમને નીચું દેખાડવા માંગતો હોય તો ગર્વ કરજો કેમ કે તમે તેનાથી ઉચ્ચ અને મહાન છો.

Motivational quotes in gujarati language

More quotes in gujarati language: Swami Vivekananda quotes, Business quotes, love quotes, sad quotes, and friendship quotes

6 thoughts on “Motivational Quotes in Gujarati Language (Text & Images)”

  1. Pingback: Here Are The Advantages of Reading Motivational Quotes – tanquib8

  2. Pingback: Motivational Estimates of the Day – Why You Should Use Them | International Seo

  3. Pingback: Amazing Inspirational Estimates | businessviewed

  4. Pingback: Organization Motivational Estimates Offer Positivity to Any Work Atmosphere | bluehagbooks

  5. Pingback: Sports Inspirational Estimates – Pump Up That Home Self-confidence | lunarnewyear2019

  6. Pingback: Motivational Quotes To Stay Motivated – Site Title

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *