morari bapu quotes in gujarati

Morari Bapu Quotes In Gujarati

Here we make a list of best quotes of Morari Bapu in text and images. you can dowanload all this quotes images and share it on whatsapp and instagram.

આપણે કરેલી સેવાની કોઈ ને વારંવાર યાદ અપાવવી એ પણ સેવા નો બદલો જ છે.

Morari Bapu
morari bapu quotes in gujarati

હજારો સંબંધ રાખવા એ કોઈ મોટી વાત નથી પરંતુ ખરાબ સમય માં એ હજારો માંથી કોઈ આગળ આવે છે તે મહત્વનું છે.

Morari Bapu
morari bapu quotes in gujarati

માણસ ગમે તેટલું કરે પણ જો ભગવાન ની કૃપા ન થાય તો તેનું કામ અધૂરું જ રહે છે.

Morari Bapu
quotes of morari bapu in gujarati

મન દુખો નું મેન્યુફેકચરીંગ કરે છે, જયારે સ્વભાવ અને જીભ તેનું ટોપ ક્લાસ માર્કેટિંગ કરે છે.

Morari Bapu
morari bapu thoughts in gujarati

જયારે કોઈ માણસ બહુ દુઃખી હોય ત્યારે શબ્દો જીભથી નહિ પણ દિલ થી નીકળતા હોય છે.

Morari Bapu
morari bapu quotes and thoughts in gujarati

સમય અને સકતી કોઈ દિવસ એવા વ્યક્તિ પાછળ બરબાદ ન કરવા જેના માટે તમે ગમે તેટલું કરવા છતાં તમારા કરતા બીજા જ સારા લાગે.

Morari Bapu
morari bapu - quotebeats

તું નીચે પાડી તો જો કોઈ નહિ આવે ઉપાડવા, તું એક વાર ઉડી તો જો બધા આવશે પછાડવા.

Morari Bapu
morari bapu quotes in gujarati image

આખી જીંદગી પૂરી થઇ ગયા પછી સમજાય છે કે ‘રામ નામ સત્ય છે.’

Morari Bapu
quotes in gujarati

વધુ પાડતા સુખ ને લીધે પ્રતિકુળતા અને દુઃખ માં વધારો થઇ ચછે.

Morari Bapu
morari bapu quotes in gujarati

જો ભક્તિ છે તો તમે ગમે તે જગ્યાએ જાઓ ત્યાજ વૃંદાવન છે.

Morari Bapu
quotes

સાચા સંબંધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવામાં જ છે.

Morari Bapu
morari bapu

સ્મિત આપી ને ફક્ત પ્રેમ ના પગથીયા ચડી શકાય છે, હૈયા ના કમાડ ત્યારે જ ખુલે જયારે આંખોમાં લાગણીઓ ઉભરાય છે.

Morari Bapu
morari bapu quotes

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *