Dikri quotes in gujarati

Dikri (Daugther) Quotes In Gujarati

પાછલા જન્મ માં કરેલાં પુણ્ય ની રશીદ એટલે ભગવાન આ જન્મ માં દીકરી ના રૂપે આપે છે.

Dikri Quotes in gujarati

પાછલા જન્મ માં કરેલાં પુણ્ય ની રશીદ એટલે ભગવાન આ જન્મ માં દીકરી ના રૂપે આપે છે.

dikri qotes in gujarati

જે ઘર માં દીકરી ના હોય એ ઘરનું આતિથ્ય ગમે તેટલું હર્યુભર્યુ હોય તોય અઘૂરું જ લાગે.

daughter quotes

માં-બાપ ને સ્વર્ગ માં લઇ જાય એનું નામ દીકરો, પરંતુ સ્વર્ગ જ ઘરે લઈને આવે તેનું નામ દીકરી.

daughter quotes in gujarati

જે દિવસ પતિ કહે કે તું કહે તો મમ્મી માની જશે હું કહું તો નહિ માને, તે દિવસે સમજી જવું કે તમે વહુ માંથી દીકરી બની ગયા.

gujarati dikri quotes

દીકરીઓ ઘરમાં જ અને રસોડામાં જ શોભે આવું વિચારવા વાળા ક્યાય ના શોભે.

quote image

સંતાન માં દીકરી હોવું એ પણ નસીબ ની વાત છે કેમ કે તમે દીકરી ને બેટા કહી શકો પરંતુ દીકરા ને બેટી નહિ કહી શાકો.

dikri quote

જો દીકરી ને એના માં બાપ પર વધારે વિશ્વાસ હોય તો એ દીકરી નું કોઈ સંસારરૂપી દરિયો અને દુઃખ રૂપી મોજા કઇ પણ ના બગાડી શકે.

dikri viday quote

મમ્મી-પપા ને દુખો ભુલાવી ને તેના ચહેરા પર સ્મિત લાવે તેનું નામ દીકરી.

dikri quotes in gujarati

Keyword: dikri vidai quotes in gujarati, dikri quotes in gujarati, dikri vahal no dariyo in gujarati, dikri suvichar in gujarati, dikri suvichar gujarati

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *