business quote in gujarati

Business Quotes in Gujarati Language (Text & Images)

Here we list the best business quotes in Gujarati with images that increase your motivation to do business.

You can download these images and use them into WhatsApp status and share it anywhere you want.

If you have any quotes for business in Gujarati, tell us in the comment section.

Risk ના લેવું એ જ સૌથી મોટું Risk છે.

business quotes in gujarati

મહેનત એટલી શાંતિ થી કરો કે એની સફળતા શોર મચાવી દે.

business quotes in gujarati language

લોકો તમારા આઈડિયા ને ખોટો કહે તો તમારી જવાબદારી છે કે તમે એને સાચો કરી ને બતાવો.

gujarati business quotes

બિઝનેસ એક વ્યક્તિ દ્વારા સફળ નથી થતો, એક ટીમ દ્વારા સફળ થાય છે.

business suvichar

બિઝનેસ શુરુ કરવો આસાન છે પરંતુ એને આગળ વધારવો એક કળા છે.

business suvichar

તમારો સૌથી અસંતુષ્ટ ગ્રાહક એ શીખવાનો સૌથી મોટો સ્રોત છે.

business quotes in gujarati

દરરોજ નાના સુધારાઓ સમય સાથે આશ્ચર્યજનક પરિણામો લાવે છે.

business quotes in gujarati

સફળ વ્યક્તિ પોતાના નિર્ણયો થી દુનિયા બદલે છે અને અસફળ વ્યક્તિ દુનિયા ના દર થી પોતાના નિર્ણયો બદલે છે.


gujarati business quotes

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *