life quotes in gujarati

Best Life Quotes In Gujarati Language (Image & text)

Here are the best life quotes in the Gujarati language list in image and text that you can download and share on your status and story.

Life quotes motivate you and give some best advice to live your life, share this with your friend and share happiness!

List of Life Quotes in Gujarati

કોઈ જીવ ને ભલે ચણ ના નાખો પણ, કોઈ ના જીવનમાં અડચણ ના નાખો.

gujarati life quotes

જીંદગી ના રસ્તા સીધા અને સરળ હોય છે,પણ મનના વળાંકો જ બહુ નડે છે.

life quotes in gujarati

જીવનમાં જો તમારી પાછળ બોલનારા નહિ હોય તો તમે ક્યારેય પણ આગળ નહિ વધી શકો.

life and motivational quote in gujarati

જીવનમાં સપનાઓ તુટવા પણ જરૂરી છે, ખબર તો પડે કે આપણામાં કેટલી ત્રેવડ છે પાછું ઉઠવાની.

quote beats life quote

જીવનમાં બીજા લોકો કેવા છે તે સાબિત કરવા જતા આપણે કેવા છીએ તે સાબિત થઇ જાય છે.

best life quote

દરેક ને જીવનમાં સફળતા એક દિવસ માં જ નથી મળી જતી પણ નક્કી કરી લો તો એક દિવસ જરૂર મળે છે.

quote in gujarati

જયારે જીંદગી નચાવે છે ત્યારે આપણી આસપાસ ના લોકો જ ડીજે વગાડે છે.

life quote

આ જીવન અકાલ્પનિક છે, જેઓ બીજા માટે જીવે છે તેઓ જ ખરેખર જીવે છે.

life quote in gujarati

More quotes in gujarati language: Swami Vivekananda quotesBusiness quoteslove quotessad quotesfriendship quotes, and motivational quotes

Keywords:

gujarati quotes on life, life quotes in gujarati, best life thoughts gujarati, gujarati status for life, gujarati suvichar life, gujarati thoughts about life, life status in gujarati, one line status on life in hindi, gujarati poems on life, gujrati quotes on life, gujarati kavita on life, gujarati shayari on life, quotes on life in gujarati, shayari on life in gujarati, gujarati quotes for life, status quotes for life, gujarati life quotes, shayari in gujarati for life, suvichar on life, suvichar for life, quotes on life in gujarati language, best gujarati quotes life, best quotes about life in gujarati, gujarati thought for life, thoughts on life in gujarati

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *